ચૈત્રી નવરાત્રિ.2023
*चैत्रि नवरात्रि* *घट स्थापन / गरबा स्थापन* *તા. ૨૨-૩-૨૦૨૩ બુધવાર* - સવારે ૬:૦૦ થી સવારે ૯:૦૦ સુધી - સવારે ૧૦:૩૦ થી સવારે ૧૨:૦૦ સુધી - બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી *घट विसर्जन / गरबा विसर्जन* નીચે બે તારીખ આપેલ છે એક.. નવમી તિથી અને બીજી... દશેરા કોઈપણ દિવસે આપ ઉત્થાપન / વિસર્જન કરી શકો છો [ ૧ ] नवमी तिथी તા.૩૦-૩-૨૦૨૩ ગુરૂવાર - સવારે ૬:૦૦ થી સવારે ૭:૩૦ સુધી - સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦ સુધી - સાંજે ૪:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી [ ૨ ] दशेरा तिथी તા. ૩૧-૩-૨૦૨૩ શુક્રવાર - સવારે ૬:૦૦ થી સવારે ૧૦:૩૦ સુધી - બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી - સાંજે ૪:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી *देवी पूजन – भाव पूजा क्रम* અહિયાં જે ક્રમ અને પૂજા પદ્ધતિ બતાવી... એ માત્ર ભાવ પૂજા છે... વેદોકત અને શાસ્ત્રોકત પૂજા પદ્ધતિનો ક્રમ અહિયાં જળવાયો નથી એ બદલ ક્ષમાયાચના – [ આ લેખ લોકો આપણી ધાર્મિક પૂજા પદ્ધતિથી માહિતગાર થાય એવા હેતુથી મૂકવામાં આવેલ છે ] ...