કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસ ની મહા જ્ઞાન શિબિર નું વલસાડ ખાતે આયોજન
હર મહાદેવ જય ભગવાન જય અંબે
બ્રાહ્મણ એજ ભગવાન
કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત વલસાડ માં દ્વિદિવસીય
કાર્ય શાળા શિબિર ની કેટલીક ઝાંખી
વિષય: ગર્ભાધાન આદિ ષોડશ સંસ્કાર
વક્તા: વેદમૂર્તિ શ્રી નિસર્ગભાઈ ઉપાધ્યાય...
Comments