સિહોર માં બ્રહ્મ દેવો દ્વારા લોક કલ્યાણ અર્થે સુંદર આયોજન કર્યું
હર મહાદેવ
સિહોર માં બ્રહ્મ દેવો દ્વારા લોક કલ્યાણ અર્થે સુંદર આયોજન કર્યું
કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર જિલ્લા ના સિહોર મુકામે હોળાષ્ટક નિમિત્તે લોક કલ્યાણ ના ભાવ થી કર્મકાંડી ભૂદેવો દ્વારા લઘુરૂદ્ર નું સુંદર આયોજન કરવામાં આવ્યું
Comments