ચાતુર્માસ નિયમ ૨૦૨૪

હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 
આજનું પંચાંગ.
*🌞 🚩 । l ॐ l । 🚩 🌞*
🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉
 *सुप्रभातम् स्नेह वंदनम्* 
 🌐 *आज का पंचांग* 🌐 
⛳ *तिथि*…..११ ( एकादशी )
🙏 देवशयनी एकादशी ( द्राक्ष - किसमिस ) 🙏
🦚 चातुर्मास्यारंभ 🦚
🌺 पंढरपुर यात्रा ( महाराष्ट्र ) 🌺
🪻 गौरीव्रतारंभ - सौराष्ट्रमें ( गुजरात ) मोलाकात प्रारंभ 🪻
🌻 रविनारायण एकादशी ( उड़ीसा ) 🌻
💐 करीदिन 💐
💥 बिछुड़ा💥
🌸 भद्रा प्रारंभ प्रातः ०८ः५५ से सायं ०९ः०३ तक 🌸
1️⃣7️⃣-0️⃣7️⃣-2⃣0⃣2️⃣4️⃣
🔔 *वार*……बुधवार 🔔
🦚 *नक्षत्र*….अनुराधा 🦚
🪔 *योग*……शुभ 🪔
✳️ *करण*…. वणिज ✳️
🌅 *सूर्योदय* :-०६ः०५ 🌅
🌌 *सूर्यास्त* : -०७ः२६ 🌌
🌓 *पक्ष*......……शुक्ल 🌓
🌝 *चन्द्र राशि*…वृश्चिक 🌝
⛱️ *ऋतु*.......….वर्षा ⛱️
🪷 *मास*.……….आषाड 🪷
🌻*कलियुगाब्द*......५१२५ 🌻
🌎 *विक्रम संवत्*.....२०८० 🌎
⭐️ *शक संवत्*...... १९४६ ⭐️
🌹 *अभिजीत मुहूर्त…✖️✖️✖️🌹
🌚 *राहुकाल….. मध्याह्न १२ः५२ से ०२ः३१ तक 🌚
( शुभ कार्य वर्जित )

💐*।। आपका दिन मंगलमय हो ।।* 💐

🌺🌺 कल १८-०७-२४ गुरुवार 🌺🌺
🌈 वामनपूजा 🌈

🙏 ● *जय श्री कृष्ण* ● 🙏

તા.17-7-2024
 બુધવારે
 અષાઢ સુદ
 *દેવશયની એકાદશી* છે
 *દેવપોઢી એકાદશી* છે.

*ચાતુર્માસ*

 *એકાદશીમાં જરૂર ઉપવાસ કરજો.* 

 જય ભગવાન 
*આરોગ્ય માટે* 
જાણવા જેવી.
 *ધાર્મિક વિશેષતા....* 


આવતી કાલથી 
ચાતુર્માસ શરૂ થાય છે તો...

ચાતુર્માસમાં 

આપણા શરીરનો જઠરાગ્નિ થોડો મંદ થતો હોવાથી...
જમવાનું થોડું માપે-ઓછું રાખવું.

ચાતુર્માસના 
 *ચાર મહિના સુધી* 
 *શેરડી, મૂળા, મોગરી* 
તેમજ
 *વધારે બી વાળા* શાકભાજી, ફળ ફ્રૂટ્સ
ખાવા નહીં.
જેમકે.... 
 *રીંગણાં,* જામફળ, સીતાફળ, રામફળ... વગેરે.

અને
હવે 
એક એક મહિના સુધી 
 *શું શું ન ખાવું પીવું...?* 
એની વિગત.

કાલથી ....
અષાઢ સુદ એકાદશીથી
શ્રાવણ સુદ એકાદશી સુધી
એટલે કે 
 *પહેલો મહિનો* 
લીલોતરી શાકભાજી 
ખાવા નહીં.


 *બીજો મહિનો* 
શ્રાવણ સુદ એકાદશીથી
ભાદરવા સુદ એકાદશી સુધી *દહીં ખાવું પીવું નહીં.* 

 *ત્રીજો મહિનો* 
ભાદરવા સુદ એકાદશીથી
આસો સુદ એકાદશી સુધી
 *દૂધ ખાવું પીવું નહીં.* 

 *ચોથો મહિનો* 
આસો સુદ એકાદશીથી
કારતક સુદ એકાદશી સુધી
 *કઠોળ ખાવું નહીં.*




Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri