વડવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજ રોજ 18/02/23 મિટિંગ યોજાઈ
*વડવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજ રોજ મિટિંગ યોજાઈ*
*વડવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સતત ૨૧( એકવીસ) માં વર્ષે તારીખ ૩-૩-૨૦૨૪ ને રવિવારના રોજ બૌધ્ધિક વૃક્ષ સોસાયટી નાં કોમન પ્લોટ પીપળેશ્વર મહાદેવ નાં સાનિધ્યમાં બોરતળાવ ખાતે યોજાશે તે સંદર્ભે માં આજ રોજ બટુકો તથા તેમના માતા-પિતા ની મિટિંગ યોજાઈ।
આ મિટિંગમાં વડવા સમસ્ત બ્રહ્મસમાજ નાં પ્રમુખ કાર્તિકભાઈ મહેતા, શાસ્ત્રી તેજશભાઈ જોષી, નિકુંજભાઈ મહેતા, હિતેશભાઈ પંડ્યા,નિરજભાઈ ભટ્ટ,માકૅડભાઈ જાની, ચંદુભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રવિણભાઇ જોષી, નરેન્દ્રભાઈ ત્રિવેદી, જેન્તીભાઇ પંડ્યા,રાહુલભાઇ ઉપાધ્યાય, જતીનભાઈ રાવલ, ઉત્તમભાઈ મહેતા,ધર્મેશભાઈ પંડ્યા, અનિરુદ્ધભાઈ પાઠક, શરદભાઈ ભટ્ટ, બટુકો તથા તેમના માતા-પિતા, અને વડવા બ્રહ્મસમાજના કાયૅકતૉઓ ઉપસ્થિત રહ્યા હતા*
Comments