brhm Kranti sangh bhavnagar

*બ્રહ્મ ક્રાંતિ સંઘ આયોજીત* શિવરાત્રી મહોત્સવ 2023 માં સમગ્ર ભાવેણા ના ભૂદેવો શિવમય બન્યા . આ ધાર્મિક પ્રસંગે મને બ્રહ્મ સમાજની વિશિષ્ટ સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. 

    આ પ્રસંગે સંત શ્રી અપ્પુ બાપુ, સંત શ્રી ભગવાન દાસ બાપુ, શહેર કમિશ્નર શ્રી એન.વી.ઉપાધ્યાય સાહેબ, શહેર પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, ધારા સભ્ય શ્રી સેજલબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા,   જજ શ્રી ચિરાગભાઈ, જજ શ્રી જોશી સાહેબ , સમાજ સેવક ઉદયભાઈ દવે તથા 
અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહી બ્રહ્મ સમાજની એકતાને વધુ મજબૂત બનાવવા માટે ની હાકલ કરી *. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છેક કે જજ શ્રી પ્રતિક્ષાબેન ત્રિવેદી દ્વારા સમગ્ર બ્રહ્મ સમાજને અતિ ઉપયોગ માં આવે તે માટે એમ્બ્યુલન્સ નું અનુદાન કરવામાં આવ્યું* 
સમગ્ર આયોજન ને સફળ બનાવવા કૌશિક ભાઈ ઉપાધ્યાય અને તેમની સમગ્ર ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવી ભજન એ  ભોજન (ફરાળ)ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri