ગુરુવાર વિષે.

આવતીકાલે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિ યોગ અને અમાસ નો સમન્વય છે 

સાધના , શ્રી , પુત્ર પૌત્રાદિક કાર્યો માટે ખૂબ લાભ પ્રદ

આવતીકાલે શ્રી બિલ્વ વૃક્ષ નીચે સાધના અનંત ફળદાયી બને છે.

શ્રી ગણેશ સ્તોત્ર ,
કુળદેવી મંત્ર ,
શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ
શ્રી સૂક્ત
અનંત ફળદાયી.
જન્મ આખા નું દારિદ્રય દૂર થાય છે.

આવતીકાલે બિલ્વ વૃક્ષ , પીપળો , વડ નું રોપણ કરવું

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri