વ્યાસ પૂર્ણિમા પર્વ નિમિતે ગુરુજનો ના ચરણો મા કોટી કોટી વંદન
---ગુરુ પુર્ણિમા-- (સર્વ ને જય ગુરુદેવ)
अनंत संसार समुद्र तार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां।
वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥१॥ {તસ્મૈ શ્રી ગુરુવે નમઃ}
એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.
Full moon day during Ashadha month is known as Guru Purnima day. Traditionally this day is reserved for
Guru Puja or Guru Worship. On this day disciples offer #Puja or pay #respect to their Gurus. Guru refers to spiritual guide who enlighten disciples by his knowledge and teachings.
Guru Purnima is also known as #Vyasa Purnima and this day is commemorated as birth anniversary of Veda Vyasa . Veda Vyasa was the author as well as a character in the Hindu epic Mahabharata .
#gurupurnima #guru #india #Aanand #jaygurudev #gurpurab #celebration #ahmedabad #gurunanak #gujju #amdavadi #gujjubhai #gujukavita #eknavovichar #vichar #gurujiblessings #gurudev
Comments