કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત ચિંતન શિબિર વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ m
*બ્રાહ્મણ એજ ભગવાન*
આજ રોજ વડોદરા શહેર માં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ના દરેક જિલ્લા તાલુકા પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી ઓ ની બે 2 દિવસ નું ચિંતન શિબિર નું સફળ આયોજન કરવામાં આવ્યુ આ શિબિર માં ગુજરાત ના દરેક વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ બંધુઓ, કથાકાર,જ્યોતિષીઓ જોડાયા ...આ આયોજન ને સફળ બનાવવા માટે ટ્રસ્ટીશ્રીઓની મેહનત ને મારા ખૂબ ખૂબ વંદન સાથે હૃદય ના અંતઃકરણ થી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...
Comments