V pandit
*ખુબજ અગત્યનું* કર્મકાંડી બ્રાહ્મણો ને મારુતિ ની ઇકો કે અલ્ટો ગાડી ખરીદવી હોગ તો તેના માટે સરળ વ્યવસ્થા કરવમાં આવી છે કર્મકાંડી બ્રાહ્મણો માટે ઈ શ્રમ કાર્ડ મફત કાઢી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કર્મકાંડી ,જ્યોતિષી, કથાકાર બ્રાહ્મણ માત્ર અમેરિકા ની કંપની જોડે કરાર કરી ઓનલાઈન વિડિઓ પ્લેટફોર્મ ની મફત વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મકાંડી બ્રાહ્મણો માટે સક ખાસ પ્રકારના ઓનલાઇન પ્લેટફોર્મ ની કામગીરી શરૂ થઈ ગઈ છે. કર્મકાંડી જ્યોતિષી, કથાકાર બ્રાહ્મણો ને મદદ કરવા V Pandit ની ઓફીસ અમદાવાદ ખાતે શરૂ થઈ ગઈ છે કર્મકાંડી બ્રાહ્મણો માટે ખાસ પ્રકારના ઓનલાઈન તાલીમ વર્ગ શરૂ કરવાની કામગીરી ચાલુ કરવા ના પ્રયત્ન થઈ રહ્યા છે ગુજરાત ના ૭૦૦૦૦૦ કર્મકાંડી બ્રાહ્મણો એકત્રિત કરવાની કામગીરી 4500 જેટલા V pandit ના કાર્યકર્તા બ્રાહ્મણો કરી રહ્યા છે V pandit ચલાવવા માટે પૈસા દાન માં લેવા ના પડે તે માટે કોમર્શિયલ વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે દરેક તાલુકા જિલ્લા ક્ષેત્ર શહેર અને ગામ માં હોદ્દેદારો ની નિમણૂક પણ કરવામાં આવી રહી છે. V pandit નો અર્થ તમામ બ્રાહ્મણો એ આપણે બ્રાહ્મણ કરી અને V pandi...