નવરાત્રી અષ્ટમી મહાપૂજા ક્યારે?
તિથિઓની વિસસંગતતા વિશે ઘણી બધી ટિપ્પણીઓ આવી છે. તજગ્નોના અભિપ્રાય મુજબ નીચે પ્રમાણે નિર્ણય કરેલ છે.
------------------–---------
આ મુહૂર્ત કાઢેલાં છે તે ધર્મસિંધુ/ નિર્ણયસિંધુના આધારે જન્મભૂમિ પંચાંગ કે જે શંકરાચાર્ય મહારાજની સ્વિકૃતી વાળું છે, તેના થી જ નક્કી કરેલ છે. ઘણા પંચાંગોમાં જે તે સ્થળના સૂર્યોદયના અલગ-અલગ સમયને કારણે પણ ફેરફાર આવતો હોય છે.
આ વખતે પશ્ચિમ ગુજરાતના એક ગામમાં બેસતું વર્ષ બીજા દિવસે આવશે ! ફાઇનલ નિર્ણય નીચે મુજબ છે.
આઠમ -મહાષ્ટમી ઉપવાસ —બલિદાન શુક્રવારે ૨૩-૧૦-૨૦૨૦ ના રોજ કરવા.
અષ્ટમી હોમ-હવન ૨૪-૧૦-૨૦૨૦ શનિવારે કરવો.દુર્ગાષ્ટમી છે.
યજ્ઞ દિવસ દરમિયાન ગમે ત્યારે થઇ શકે.
નિશામુખ — રાત્રિ ની શરૂઆત થાય , તે સમય શ્રેષ્ઠ ગણાય। સાંજે ૭ થી.
નોમ ના નૈવેદ્ય , હોમ રવિવારે ૨૫-૧૦-૨૦૨૦
પારણાં કરવા।
દશેરા પણ ૨૫ મી એ. વિજય મુહૂર્ત બપોરે ૨-૧૮ થી ૩-૦૪।
Comments